મ્યાનો
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ(પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- માણસોથી ઊચકાતી પેટી ઘાટની પાલખી; મિયાનો; એક જાતની બંધિયાર પાલખી; મેનો; નરયાન.
ઉદાહરણ
[ફેરફાર કરો]- મ્યાનો થંભાવીને ખુદ મહંતજી નીચે ઊતરી આવ્યા અને રિખવ શેઠની નાડ તપાસી. વ્યાજનો વારસ
નામ(પુલિંગ)