યત્કિંચિત્
દેખાવ
- અવ્યય
- જરા પણ; જરાક
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૬:
- “કેટલાકે ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણે તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તો ના. વિઠ્ઠલભાઈનો પત્ર ગવાઈ રહ્યો, અને જેમનાથી તેમના સુકૃત્યનો લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે કર્યું.”
- વિ૦ જે કાંઈ