લખાણ પર જાઓ

રખો

વિકિકોશમાંથી
  • પું.
    • રખવાળ; રક્ષણ કરનાર માણસ; ગામ કે ખેતરની ચોકી કરનાર પહેરેગીર; રખોપો.

;

      • રક્ષક;
      • વ્યુત્પત્તિ: પ્રાકૃત- રકખઅ
      • ઉપયોગ :સરકારે જાણવું જોઇએ કે તેણે અહિંસા જાળવનાર એક સુંદર રખાને કેદ પૂર્યો છે. – મહાદેવ દેસાઇ
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૪:
      “તમે મને તાલુકાનો રખો નીમ્યો તો હવે જ્યાં સુધી હું બહાર રહું ત્યાં સુધી મારે સૂવાનું હોય નહિ.”
    • વસાવો; ભીલ.
    • વળાવો; ચોકિયાત માણસ.

સંદર્ભ

[ફેરફાર કરો]