રજાકજા
દેખાવ
- સ્ત્રી.
- નુકસાન.
- માંદગી.
- મૃત્યુ; મોત; મરણ.
- અકસ્માત મરણ કે મોટી આફત આવી પડવી તે; અણધારી આફત; કમભાગ્ય; દૈવજોગ; અકસ્માત.
- ઉદાહરણ 1949, ચુનીલાલ મડિયા, ગ્રહાષ્ટક વત્તા એક, page ૧૭૦:
- “લડાઈ ? શાની લડાઈ ?’ જાનૈયાઓ ગભરાઈ ગયા. રખે ને આપણા વરરાજાને કાંઈ રજાકજા થઈ બેસે, એવો ભય સેવી રહ્યા.”
સંદર્ભ
[ફેરફાર કરો]- રજાકજા ભગવદ્ગોમંડલ પર.