રવાલ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (સ્ત્રીલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડીની ઝડપી સ્થિર ચાલ, ઘોડાની (અમુક એકધારા વેગવાળી) એક પ્રકારની ચાલ, ઘોડા અને બળદ વગેરેની અમુક એકધારા વેગવાળી ચાલતી એક તરેહ; નહિ ઉતાવળી નહિ ધીમી એવી ઘોડા વગેરેની ચાલ; ધીમી અને એકસરખી ચાલ; ખદડુક ખદડુક ચાલવું તે. †
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- ઢાળકી પાડ્યા પછી રેજીમાં રહેલો ભૂકો. [જુઓ રવો]
- સોનારૂપાની રજ; ઢાળકી પાડયા પછી રેજીમાં રહેલો ભૂકો. (હિંદી)
ઉદાહરણ
[ફેરફાર કરો]- †શાંત નીરવ વાતાવરણમાં કોઈ અચ્છી રવાલ ચાલના ઘોડાના ડાબલા ગાજી ઊઠ્યા. -વ્યાજનો વારસ