રાગિણી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) એક જાતનું ઘાસ ધાન્ય.
  • ૨. (સ્ત્રી.) ગાવાની ઢબ; રીત.
  • ૩. (સ્ત્રી.) ચતુર સ્ત્રી.
  • ૪. (સ્ત્રી.) જયશ્રી નામની લક્ષ્મી.
  • ૫. (સ્ત્રી.) મેનકાની એક કન્યાનું નામ.
  • ૬. (સ્ત્રી.) રતિવાળી સ્ત્રી.
  • ૭. (સ્ત્રી.) રાગની સ્ત્રી; રાગ પુંલિંગ માટે સ્ત્રીલિંગ શબ્દ રાગ કરતાં રાગિણીમાં કોમળતાના ભાવો વધારે હોય છે. રાગિણી દરેક રાગની છ મનાય છે.
  • ૮. (સ્ત્રી.) રાગસ્નેહવાળી સ્ત્રી.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૭૫૮૧