રાવ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

[प्रा. राव=રંજન કરવું] રાગ; મોહ; મમતા; આસક્તિ (૨) ગમો; મેળ; બનતી (૩) ક્રોધ; ગુસ્સો (૪) લાલ રંગ (૫) મનોરંજન થાય તેવી ગાવાની રીત સંગીતમાં મુખ્ય છ ગણાય છે (જુઓ ખટરાગ) (૬) અવાજ; સૂર (૭) [સરo રાય] મહારાષ્ટ્રમાં નામને લગાડાતો સન્માનસૂચક શબ્દ કે પદવી (૮) રાવજી; બારોટ (માનાર્થ સંબોધન) (૯) સ્ત્રીo [सं. राव] ફરિયાદ (૧૦) સહાયતા માટેની આજીજી (૧૧) ચાડી