રાષ્ટ્રભાષા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- સમગ્ર રાષ્ટ્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવી એક ભાષા
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - National language
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૫૫