રુક્કો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ટૂંકી ચિઠ્ઠી; ટિપ્પણ; નોંધ; પ્રમાણપત્ર; દાખલો; હાથચિઠ્ઠી
    • વ્યુત્પત્તિ: [અરબી] - રુકઅ
    • રૂઢિપ્રયોગ ૧. રુક્કો કરવો — કરી આપવો = કોઈ કામસર ચિઠ્ઠી લખી આપવી.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૬૮:
      “એમ કહીને ફોજના આગેવાને રુક્કો કાઢીને આ જમાતપતિ સામે ધર્યો.”
  • ૨. (પું.) દસ્તાવેજ; ખત