લખાણ પર જાઓ

રેટિના

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (અંગ્રેજી) (સ્ત્રી.)

  • દ્રષ્ટિપટલ
  • આંખમાંનો પડદો કે જેના પર બહારની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે

સંદર્ભો

[ફેરફાર કરો]
  • શાહ, સુરેશ ર.; વામદત્ત, અરુણ આર. (૧૯૯૯). પારિભાષિક કોશ-ભૌતિક વિજ્ઞાન (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૨૨૬.