લિપ્સા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ઇચ્છા; આશા; વાંછા; મરજી; મનોકામના; મેળવવાની ઇચ્છા.
    • લાલચ; લાંભ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

સંદર્ભ[ફેરફાર કરો]