લખાણ પર જાઓ

વંતરી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) જે વિધવા મુઆ પછી ભૂત પ્રેત યોનિમાં ગઈ હોય તે; ડાકણ; સ્ત્રીપ્રેત; ભૂતડી; વ્યંતર સ્ત્રી.
    • ઉપયોગ: વિષવૈરી સમ વંતરી, નાગણ વાઘણ નાર;
      ડાકણ શાકણ દુષ્ટણી, સ્ત્રીને મહા વ્યવહાર. – નિષ્કુળાનંદ
  • ૨. (સ્ત્રી.) નઠારી લડકણી સ્ત્રી; કુબજા.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧91:
      ‘જીભ સખણી રાખ વંતરી !
  • ૩. (સ્ત્રી.) (લા.) બદસૂરત સ્ત્રી