વગડો

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુંo)

અર્થ[ફેરફાર કરો]

[प्रा. विगड (सं. विकट); સરo म. वगळ] જંગલ; વેરાન કે ઉજ્જડ પ્રદેશ; રાન