વડિયાઈ

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • દાદી; નાની; બાપની અથવા માની મા.
    • ઉદાહરણ
      1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૧૧:
      “મારા માતૃપૂર્વજોમાં એક શ્રીલતા નામની વડિયાઈ હતી ખરી.”

સંદર્ભ[ફેરફાર કરો]