લખાણ પર જાઓ

વઢવેડ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) કજિયો; કલહ; કંકાસ; તોફાન; બોલાચાલી; ટંટો.
  • ૨. (સ્ત્રી.) લડાઈ; મારામારી.

સંદર્ભ

[ફેરફાર કરો]