વનરાજી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • જંગલમાંનો પગરસ્તો.
    • લાંબો જંગલનો પ્રદેશ.
    • વનનાં ઝાડોની લાંબી હાર; વનની ઝાડી; ઝુંડ; વનરાજિ; વનરાઈ.

સંદર્ભ[ફેરફાર કરો]