વનસ્થલી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • સં અરણ્ય પ્રદેશ.
    • બગીચો; વનવાડી.
    • સૌરાષ્ટ્રમાં જૂનાગઢની પશ્ચિમે નવ માઈલ દૂર આવેલું એક ગામ; વંથલી. તે બહું પુરાણું હોવાનું મનાય છે. તેને ફરતે ગઢ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]