વરદા
દેખાવ
- ૧. સ્ત્રી.
- અશ્વગંધા; આસંધ.
- આદિત્ય ભક્તા.
- કન્યા.
- કાનડામાં આવેલી તુંગભદ્રા નદીની એક શાખા.
- દાતા સ્ત્રી.
- દુર્ગા.
- ભારતવર્ષીય એક નદી; વર્ધા નદીનું નામ.
- વારાહી કંદ.
- સરસ્વતી.
- સીતાના હજાર માંહેનું એક નામ.
- ૨. સ્ત્રી., વિ.
- વરદાન દેનાર; વરદાયક; કૃપાળુ; વરદ.
સંદર્ભ
[ફેરફાર કરો]- વરદા ભગવદ્ગોમંડલ પર.