વરાડે
દેખાવ
- અવ્યય
- પ્રમાણસર; પ્રમાણમાં; ભાગે પડતું.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૫૯:
- “સરદારે ૧૯૨૦માં મ્યુનિસિપાલિટીમાં ઠરાવ પાસ કરાવેલો કે કૅન્ટોન્ટમેન્ટવાળા પાસેથી પાણીના દર તથા બીજું ખર્ચ વરાડે લેવું.”
સંદર્ભ
[ફેરફાર કરો]- વરાડે ભગવદ્ગોમંડલ પર.