વાલેશરી

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • મુરબ્બી; વડીલજન.
  • ૨. (વિ.)
    • આપ્ત; સગુંવહાલું.
    • વહાલ રાખનારું; વહાલ બતાવનાર; પ્રેમાળ.
    • હિતસ્વી; શુભચિંતક; ભલું ઇચ્છનાર; શુભેચ્છક.

સંદર્ભ[ફેરફાર કરો]