વિકિકોશ:આજનો શબ્દ/૦૨ ૨૦

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ફેબ્રુઆરી ૨૦
જરા નામ
  • (પું.) અગ્નિનાં અગિયાર માંહેનો એક પ્રકાર. (સ્ત્રી.) એ નામની જરાસંધના શરીરના કટકા સાંધનારી રાક્ષસી, ઘસાઇ ગયેલું હોવું તે; જૂનું થઇ જવાપણું.