વિકિકોશ:આજનો શબ્દ/૦૩ ૩૦

વિકિકોશમાંથી

આજનો શબ્દ
માર્ચ ૩૦
અડબોત -
  • ૧. (સ્ત્રી.) ધોલ; તમાચો; આડા હાથની લપાટ. ૨. (વિ.) જડ; મૂર્ખ; અડબંગ; બુદ્ધિ વગરનું.