લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૬ ૧૩

વિકિકોશમાંથી

આજનો શબ્દ
જૂન ૧૩
ખોડીબારું ન.
  • ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાંવાળું લાકડું ઘાલી કરવામાં આવતો રસ્તો; છીંડું.