લખાણ પર જાઓ

વિકિકોશ:આજનો શબ્દ/૦૬ ૨

વિકિકોશમાંથી

આજનો શબ્દ
જૂન ૨
કિંકર્તવ્યમૂઢ વિ.
  • પોતાની ફરજની ખબર ન પડે એવું મૂઢ; કિંકર્તવ્યતાને પરિણામે મૂઢ એટલે કે ગભરાયેલું કે બેબાકળું બનેલું.