વિકિકોશ:આજનો શબ્દ/૦૮ ૧૫

વિકિકોશમાંથી

આજનો શબ્દ
ઓગસ્ટ ૧૫
મંડૂકપર્ણ ન.
  • ૧. અરડૂસો; શ્યોનાકવૃક્ષ. ૨. એ નામનું એક જંગલી ઝાડ; દિંડા. ૩. ટેટું; બરુંનું મૂળ. ૪. પગની ઘૂંટી અને ઢીંચણ વચ્ચેનો માંસલ અવયવ.