વિકિકોશ:વર્તમાન ઘટનાઓ

વિકિકોશમાંથી

૫૦૦ શબ્દો[ફેરફાર કરો]

આજરોજ ગુજરાતી વિકિકોશ પર ૫૦૦ શબ્દ પૂર્ણ થયા. આ સફરમાં યોગદાન આપનાર સૌ સભ્યોનો ખુબ ખુબ આભાર અને અભિનંદન.--સતિષચંદ્ર ૧૦:૦૦, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

અનુક્રમણિકા[ફેરફાર કરો]

હવે નવા શબ્દોના ઉમેરા સાથે "વિક્ષનરી:Words Index (શબ્દ અનુક્રમણિકા)"મા અન્દાજે 1000 થી વધારે શબ્દો પૂર્ણ થયા છે. આભાર dinesh. 15-APR-2012.

નવું નામ: વિકિકોશ[ફેરફાર કરો]

14માર્ચ 2016થી પ્રકલ્પનું નામ ગુજરાતીમાં વિકિકોશ થયું અને લોગો પણ એ નામ મુજબનો અસ્તિત્વમાં આવ્યો છે.--Bhatakati aatma (ચર્ચા) ૦૫:૫૯, ૨૦ માર્ચ ૨૦૧૬ (UTC)

શબ્દ બંધારણ[ફેરફાર કરો]

વિકિકોશમાં નવા શબ્દો ઉમેરવા માટે આ શબ્દ બંધારણનો ઉપયોગ કરવો જરૂરી છે. --KartikMistry (ચર્ચા) ૧૧:૪૧, ૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

A discussion on Meta-wiki has started proposing to close this Wiktionary, if you have input on whether you support or oppose it, please participate in this Meta discussion page, thank you for reading.

પ્રોજેક્ટ બંધ કરવા/ગુજરાતી વિક્શનરી બંધ કરવા માટેની દરખાસ્તો
મેટા-વિકી પરની ચર્ચાએ આ વિક્શનરીને બંધ કરવાની દરખાસ્ત શરૂ કરી છે, જો તમે તેને સમર્થન આપો છો કે વિરોધ કરો છો તેના પર ઇનપુટ હોય, તો કૃપા કરીને આ મેટા ચર્ચા પૃષ્ઠમાં ભાગ લો, વાંચવા બદલ આભાર.--ꠢꠣꠍꠘ ꠞꠣꠎꠣ (ચર્ચા) ૧૩
૪૩, ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ (IST)