વિખંડન
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુ.)
અર્થ
[ફેરફાર કરો]- (ભૌતિકશાસ્ત્ર) એકબીજા સાથે સરખાવી શકાય એવા બે ભાગમાં ભારે ન્યૂક્લિયસનું વિભાજન થવાની પ્રક્રિયા, વિભંજન
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી : Fission
સંદર્ભો
[ફેરફાર કરો]પાઠક, પી. ડી., સંપા. (૧૯૮૩). ભૌતિકવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. ૩૭૬.