વિઘોટી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • દર વીઘે આકારાતી કે ભરવાની મહેસૂલ; જમાબંધી; વીઘાને હિસાબે જમીનનો કર.
  • રૂઢિપ્રયોગ
    • ૧. વીઘોટી ભરવી = મહેસૂલ ભરવું.

સંદર્ભ[ફેરફાર કરો]