વિદ્યુલ્લતા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંધિ શબ્દ : વિદ્યુત + લતા = વિદ્યુલ્લતા
અર્થ
[ફેરફાર કરો]- વીજળીની વાંકીચૂકી રેખા; વીજળીનો લાંબો લિસોટો; લતાના જેવો વાંકો દેખાતો વીજળીનો પ્રકાશ
- ઉદાહરણ – કાળીભમ્મર ઘટાટોપ વાદળીઓમાંથી ઓચિંતો વિદ્યુલ્લતાનો, રૂપેરી શિરોટો બહાર આવે એમ આ કાળી સીસમ–આંકણીમાંથી એક તીક્ષ્ણ શસ્ત્ર તગતગી રહ્યું. — વ્યાજનો વારસ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૭૭૨
- વિદ્યુલ્લતા ભગવદ્ગોમંડલ પર.