વિબુધ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) ચંદ્રમા.
  • ૨. (પું.) ડાહ્યો માણસ.
  • ૩. (પું.) દેવ; સુર; અમર.
  • ૪. (પું.) શિવના હજાર માંહેનું એક નામ.
  • ૫. (પું.) બુધ નામનો ગ્રહ.
  • ૬. [સં.] વિ (વધારે) + બુધ્ (જાણવું)
    (પું.) પંડિત; જ્ઞાની; વિદ્વાન માણસ.
  • ૭. (પુરાણ) વિદેહવંશના વિદ્યુત્‌જનકનું બીજું નામ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦