વિબોધ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) (કાવ્ય) એક પ્રકારનો વ્યાભિચારી ભાવ.
  • ૨. (પું.) જાગવું તે; જાગૃતિ.
  • ૩. (પું.) જ્ઞાન; ડહાપણ; બોધ પામવો તે.
  • ૪. (પું.) ધ્યાન ન હોવું તે.
  • ૫. (પું.) ભાનમાં આવવું તે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦