વિભંગ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) ટુકડા થવા તે.
  • ૨. (પું.) ભાગ; અંશ.
  • ૩. (પું.) ભાંગવું તે.
  • ૪. (પું.) રોકાણ.
  • ૫. (પું.) સંકોચ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦