વિભક્તિ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (સ્ત્રી.) જુદાપણું; ભેદ; અલગપણું.
  • ૨. (સ્ત્રી.) વહેંચણી.
  • ૩. (સ્ત્રી.) વિભાગ.
  • ૪. (સ્ત્રી.) વિશેષ ભક્તિ.
  • ૫. (સ્ત્રી.) વ્યાકરણના કારક પ્રત્યય; નામનો ક્રિયા સાથે સંબંધ દેખાડનારો પ્રત્યય.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૮૦૮૦