વિશાળ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

અર્થ[ફેરફાર કરો]

૧) ભવ્ય, ખુબ જ મોટું

૨) માપી ન શકાય તેવું

સમાનાર્થી[ફેરફાર કરો]

ભવ્ય, ગુરુ, કદાવર

વિરુધ્ધાર્થી[ફેરફાર કરો]

વામન, વામણું, સુક્ષ્મ