લખાણ પર જાઓ

વેકૂર

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી લિંગ)

  • ઝીણી કાંકરીઓવાળી બરછટ રેતી,
  • વેળુ
  • ઝીણી કાંકરીઓવાળી મોટી રેતી (કાલ્પનિક)
  • નદીના તળિયાની રેતી; વેળુ; રેતી, કાંકરા અને માટીનું મિશ્રણ; ઝીણી કાંકરીઓવાળી મોટી રેતી.

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • આ તો વેકુર (વેકૂર) પીલીને તેલ કાઢવા જેવું દુર્ઘટ કાર્ય છે. - વ્યાજનો વારસ