વેત

વિકિકોશમાંથી

સંજ્ઞા[ફેરફાર કરો]

  • ૧. પું.
    • ઘાટ; મોખ.
    • જોગવાઈ; સગવડ; તજવીજ; ત્રેવડ.
    • ધારેલી યુક્તિ; ઇરાદો; તદબીર.
      • રૂઢિપ્રયોગ
૧. વેત ઉતારવો = યુક્તિ પાર પાડવી.
૨. વેત કરવો = સગવડ રાખવી; જોગવાઈ કરવી.
૩. વેત રચવો = યુક્તિ કે છળ રમવો.
  • નેતર.
  • યોગ્ય તક; અવસર; મોકો.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૧:
‘જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત આવી ગયો એટલે કીધું કે વાળી લઈએ…’ ઓતમચંદે કહ્યું.


અવ્યય[ફેરફાર કરો]

  • વેંત; તરતોતરત.

સંદર્ભ[ફેરફાર કરો]