વેન

વિકિકોશમાંથી

સંજ્ઞા[ફેરફાર કરો]

  • ૧. પું.
    • ઋગ્વેદના દશમા મંડલના ૧૨૩ મા સૂક્તનો કર્તા એક ઋષિ.
    • ( પુરાણ ) ચક્ષુષ મનુના પ્રપૌત્ર અને ઉલ્મુક રાજાનો પૌત્ર અંગરાજાને સુનીયાની કુખે થયેલ એક પુત્ર; સુધાર... Read More
    • સામવેદનો એ નામનો એક ઋષિ.
  • ૨. સ્ત્રી.
    • એક જાતની માછલી.
  • ૩. ન.
    • ઓળ; પંક્તિ; હાર.
    • નદીના પ્રવાહનો વધારે ઊંડાણવાળો ભાગ.
    • પ્રસવની પહેલી અવસ્થામાં ભગ માર્ગમાંથી પ્રવાહી વહેવું તે.
    • રટણ; લત; ધૂન.
    • લંગાર; જૂથ; પરંપરા.
    • વભો; વૈભવ.
    • [સંસ્કૃત] વહન; વહેવું તે.
    • વાહન; યાન; વહેણ; બળદગાડી; ડમણિયું.
    • સનો.
    • હઠ; વાદ; જીદ; મમત.
      • રૂઢિપ્રયોગ
વેન લેવું = આગ્રહ રાખી કજિયે ચડવું.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૯:
વાતો કરતાં કરતાં સહુ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વશરામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વશરામ આ બાળઅસવારને ઘોડા પર બેસાડતો હતો.


વિશેષણ[ફેરફાર કરો]

    • કાંતિવાળું.

સંદર્ભ[ફેરફાર કરો]