વૈતરું
દેખાવ
- ન.
- ખૂબ મહેનત કે કડાકૂટ પડવી તે; શક્તિ ઉપરાંતનું કામ કરવું પડે તે; ગદ્ધામજૂરી; થાક લાગે કે કંટાળો ઊપજે તેવું કામ.
- રૂઢિપ્રયોગ
- ૧. કપૂરનું વૈતરું = (૧) મજૂરી મળે અને તેની સાથે સહવાસનો સારો લાભ મળવો તે. (૨) ઊંચા પ્રકારની કામગીરી. (૩) વેઠ કરવામાં પણ પુણ્યશાળીનો પ્રસંગ.
- ૨. વૈતરું કરવું = થાકી જવાય એટલું કામ કરવું; શક્તિ ઉપરાંત મહેનત કરવી.
- મહેનતાણું.
- વેઠ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ વાહયિતૃક
સંદર્ભ
[ફેરફાર કરો]- વૈતરું ભગવદ્ગોમંડલ પર.