લખાણ પર જાઓ

વોંકળો

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

  • નાનો વહેળો, વોકળો, નાળું
  • પાણીનું નાનું નાળું; વહેળો; નાની નદી જેવું પાણીનું નાનું વહેણ; વોકળો.

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • ઘોર અંધારામાં વોંકળાના ત્રિભેટા પાસે પહોંચતાં રિખવ શેઠે કાળી ચીસ પાડી. -વ્યાજનો વારસ