વ્યાપાર

વિકિકોશમાંથી

અર્થ[ફેરફાર કરો]

  • ૧હિલચાલ, ક્રિયા, પ્રવૃત્તિ.
  • ૨ વ્યવહાર
  • ૩ રોજગાર, વ્યવસાય,માલ સામાનની પૈસાને બદલે આપલે
  • ૪ વાણિજ્ય, કામધંધો, વેપાર