શર્વિલ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

એ નામનો એક સુગંધી મીઠો છોડ તેનાં કૂણાં પાંદડાં સૂપ અને સેલાડ બનાવવામાં વપરાય છે. આનાં ફકત કૂણાં પાંદડા જ વપરાય છે. વાવવાની તારીખથી છ થી આઠ અઠવાડિયામાં તેનાં પાંદડાં કાપવા યોગ્‍ય થાય છે.