શાંતિ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[सं.] વેગ, ક્ષોભ કે ક્રિયાનો અભાવ (૨) ક્લેશ કંકાસ કે યુદ્ધનો અભાવ (૩) નીરવતા (૪) માનસિક કે શારીરિક ઉપદ્રવ કે વિકારનું મટી જવું તે (૫) ધીરજ; ખામોશ (૬) વિશ્રામ; નિવૃત્તિ (શાંતિ કરવી, શાંતિ ધારણ કરવી, શાંતિ પકડવી, શાંતિ રાખવી)