શિરસ્તેદાર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • અમલદારના હાથ તળે કામ કરનારો મુખ્ય કારકુન; વડો કારકુન; અવ્વલ કારકૂન; ચિટનીસ.
  • ૨. (વિ.)
    • યુક્તિવાળું; યુક્તિબાજ.
    • શિરસ્તો જાણનાર

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
[સર (છેડો) + રિશ્તા (દોરી) + દાર (વાળો)]

સંદર્ભ[ફેરફાર કરો]