શીંકું

વિકિકોશમાંથી
  • ન.
    • એક જાતનું ખડ. તેને ત્રણ પાંખડીવાળાં ફુમકાં થાય છે.
    • કોળિયો.
    • ચીજો ઊંચી રાખવા ટિંગાળેલી હોય તે દોરડાની જાળી; ઝોળી જેવો ઘાટ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 8363