લખાણ પર જાઓ

સંકરતા

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) મિશ્રણ; વર્ણસંકરણપણું; ભેળસેળપણું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      ‘જોઈએ તો માલમિલકત પાંજરાપોળને સોંપી દેજો, પણ દલુને આ વંશનો વારસ ન બનાવશો. એનામાં લાયકાત નથી, અધિકાર નથી. એના સંસ્કાર વર્ણસંકર જેવા છે. એ સંકરતા તમારી સાત પેઢીનું નામ બોળશે.’
  • ૨. (સ્ત્રી.) સંમિશ્રણ