લખાણ પર જાઓ

સંતલસ

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • છૂપી ગોઠવણ; મંત્રણા; ગુફતગો; ખાનગી મસલત.
    • ઉદાહરણ
      1957, રમણલાલ દેસાઈ, હીરાની ચમક, page ૬૨:
      “હજી એ બન્ને તાળાંની હરાજી કરવાની બાકી છે અને પ્રધાનને હાથે હરાજ થયેલું તાળું સંતલસ પ્રમાણે મારી પાસે જ આવી ગયું છે.”

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page ૮૬૨૫