લખાણ પર જાઓ

સટીક

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • ટીકા સહિત; સમજૂતી સાથે; ટીકાવાળું; વિવરણવાળું, સમઝૂતીવાળું
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૧:
      “શ્રી. જયરામદાસનું ભાષણ અનેક રીતે ઉત્કૃષ્ટ કોટિનું હતું. એમાં પ્રશ્નનો સુંદર અભ્યાસ હતો, અભ્યાસ જેણે ન કરેલો હોય તેને માટે આખા પ્રશ્નની વીગતોનું સટીક ટાંચણ હતું.”

સંદર્ભ

[ફેરફાર કરો]