લખાણ પર જાઓ

સનો

વિકિકોશમાંથી
  • પું.
    • વિષયેચ્છા; સંભોગની લાલસા.
    • હઠ; મમત; જીદ; દુરાગ્રહ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. સનો ભાંગવો = મમત પૂરી કરવી.
    • ૨. સનો મૂકવો = હઠ છોડી દેવી; લીધેલી વાત મૂકી દેવી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 8486