લખાણ પર જાઓ

સન્ન

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • ચારોળીનો છોડ.
  • ૨. (વિ.)
    • આસક્ત; મોહ પામેલું.
    • ઠીંગણું; નીચું; વામન.
    • નાશ પામેલું; જેનો અંત આવેલ હોય તેવું.
    • પથરાયેલું; ફેલાયેલું.
    • મૂંગું; સ્તબ્ધ; જડ.
  • ૩. (અ.)
    • પાસે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ, page 8486