લખાણ પર જાઓ

સમવેત

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[સંસ્કૃત]

  • સાથે જોડાઈને રહેલું, એકત્રિત થયેલું, સમવાયી,સમવાય સંબંધથી જોડાયેલું; સંયુક્ત; એકત્ર.#
  • એકત્રિત; સંયુક્ત; સમવાયી
  • મળેલ.
  • સમૂહવાળું.

#ઉદાહરણ

[ફેરફાર કરો]
  1. તમામ વિજ્ઞાનનાં શસ્ત્રો મનુષ્યના જીવનના નિત્ય ક્રમના અનુભવોના સમવેત Concrete જ્ઞાનમાંથી ઉદ્દભવેલાં છે. – બુદ્ધિપ્રકાશ
  2. પહેલી જ પંક્તિએ ગીતનું ગાયન અને વાદ્યોનું વાદન સમવેત થઈ ગયાં – વ્યાજનો વારસ